preloader
SGAN
  • || सा विद्या या विमुक्तये ||

  • logo
  • SHREE SWAMINARAYAN GURUKUL - NARANPAR

  • logo
post-thumb

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨(સાયન્સ - કોમર્સે) નું ૧૦૦% પરિણામ

15 Jul, 2020

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર સી.બી.એસ.ઈ. ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨(સાયન્સ - કોમર્સે) નું ઝળહળતું ૧૦૦% પરિણામ.


જય શ્રી સ્વામિનારાયણ સાથે આપ સર્વેને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે સંતો તેમજ ટ્રસ્ટીઓના આશીર્વાદ, ડાયરેક્ટર શ્રી તથા આચાર્ય શ્રી નાં માર્ગદર્શન, તમામ શિક્ષકો ની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓના સતત પ્રયાસો ના ફળ સ્વરૂપ શાળાએ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨(સાયન્સ - કોમર્સે) માં ૧૦૦% પરિણામ મેળવેલ છે.


સર્વેને ખૂબ ખૂબ અભિનંદન........


post-thumb

Winners of Online Drawing Competition

06 Jun, 2020

"KALAKRITI" Online Drawing Competition 

Winners of CATEGORY-B (CLASS 9th to 12th)


1st Rank:Kerai Vandna (Class 12th)

2nd Rank:Kerai Chandni(Class12th)

3rd Rank: Thakrani Sneha(Class 11th)


post-thumb

Winners of Online Drawing Competition

06 Jun, 2020

"KALAKRITI" Online Drawing Competition 

Winners of CATEGORY-B (CLASS 6th to 8th)


1st Rank:Mepani Vidhya (Class 8th)

2nd Rank:Thacker Hetvi(Class 8th)

3rd Rank: Vekariya Kivisha(Class 7th)


post-thumb

Winners of Online Drawing Competition

06 Jun, 2020

"KALAKRITI" Online Drawing Competition 

Winners of CATEGORY-A (CLASS 3rd to 5th)


1st Rank:Vekariya Priyanshi- (Class 5th)

2nd Rank:Vekariya Anjni-(Class 4th)

3rd Rank: Shah Pari-(Class 3rd)


post-thumb

ONLINE DRAWING COMPETITION

31 May, 2020

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

                 પ્રસ્તુત કરે છે

"કલાકૃતિ"- (ઓનલાઇન ચિત્ર સ્પર્ધા)

*-------------------------------*


૧.૦ : પ્રસ્તાવના :


ચિત્ર એક એવી કળા છે કે જેમા ચિત્રકાર એક નાનકડા પેપર પર પોતાના મનની તમામ પ્રકારની લાગણીઓ ને વિવિધ રંગોના માધ્યમથી એક નવો આકાર આપે છે. કોરોના મહામારી ના વૈશ્વિક સંકટ ના સમય દરમિયાન બાળક ઘરબેઠે ઓનલાઇન શિક્ષણ તો મેળવી રહ્યું છેે પરંતુ લોકડાઉન હોવાના કારણે બાળકની અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પર તો જાણે સંપૂર્ણ પૂર્ણવિરામ લાગી ગયું છે અને તેથી જ બાળકોમાં એક નવી ઉર્જાનુ સંચાર કરવા માટે શ્રી ઘનશ્યામ એકેડેમી નારણપર દ્વારા એક ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

--------------------------------------------

૨.૦ : વિભાગ તથા વિષયો :


વિભાગ - અ : (ધોરણ ૩ થી ૫)

વિષય : કોરોના થી રક્ષણ માટે સલામતી ના ઉપાયો


વિભાગ - બ : (ધોરણ ૬ થી ૮)

વિષય : કોરોના યોદ્ધાઓ


વિભાગ - ક : (ધોરણ ૯ થી ૧૨)

વિષય : કોરોના સામે આપણી એકતા - જાન ભી, જહાન ભી

---------------------------------------------*

*૩.૦ : સ્પર્ધાના નિયમો :*


૧) ચિત્ર ફરજિયાત પણે ચાર્ટ પેપર ઉપર બનાવવાનું રહેશે જેની *સાઇઝ અડધા ચાર્ટ પેપર* જેટલી હોવી જોઈએ.

૨) ચિત્ર બનાવવામાં માત્ર *વોટર કલર* નો જ ઉપયોગ કરવાનો રહેશે.

૩) ચિત્રની નીચે *જમણી બાજુ* ખૂણામાં વિદ્યાર્થીઓને પોતાનું *પૂરું નામ તથા પોતાનું ધોરણ* ફરજિયાત પણે લખવાનું રહેશે.

૪) દરેક વિદ્યાર્થીએ ગુરૂવાર, તારીખ *૪ જુન ના સવારે ૧૧ વાગ્યા સુધી* પોતાના ચિત્રનું વ્યવસ્થિત રીતે  ફોટો પાડીને એટલે કે તમારું ચિત્ર એકદમ સ્પષ્ટ દેખાય એ રીતે પોતાના *વર્ગ શિક્ષકને અલગથી વોટ્સએપ કરવાનું રહેશે*. અહીં ખાસ ધ્યાન રાખવી કે કોઈ પણ વિદ્યાર્થીએ ઓનલાઇન શિક્ષણનો આપણું ગ્રુપ છે તેમાં વોટ્સએપ કરવું નહીં. 

૫) *દરેક વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય* એમ ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવશે કે જેમને *ઇનામો તથા સર્ટિફિકેટ* દ્વારા સન્માનવામાં આવશે.

૬) દરેક વિદ્યાર્થીઓએ ચિત્ર બનાવવા સમયે શરૂઆતથી અંત સુધીનું *સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ ફરજિયાત પણે* કરી રાખવાનું રહેશે. ખાસ નોંધ લેવી કે ચિત્ર સાથે આ વીડિયો મોકલવાનું નથી પરંતુ જો નિર્ણાયકશ્રીને જરૂર લાગશે તો તેઓ આ વિડિયો રેકોર્ડિંગ જોઈ શકશે.

૭) *નિર્ણાયકશ્રીઓનો નિર્ણય આખરી રહેશે* કે જે કોઈપણ પ્રકારની ચર્ચા વિચારણાને પાત્ર રહેશે નહીં.


*---------------------------------------------*


*વિશેષ નોંધ:*


• આ સ્પર્ધાનું પરિણામનું તારીખ ૬ જુન,૨૦૨૦ ના સવારના ૧૧ વાગ્યે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ લાઈવ પ્રસારણ શાળાના ઓફિસિયલ ફેસબુક એકાઉન્ટ ના માધ્યમથી કરવામાં આવશે.post-thumb

ADMISSION OPEN (2020-21)-એડમિશન ચાલુ છે (૨૦૨૦-૨૧) એડમિશન માટે રજીસ્ટ્રેશન ગુગલ ફોર્મ [https://forms.gle/Fu3vAnBpkrdqskxt8]

04 May, 2020

SHREE GHANSHYAM ACADEMY - NARANPAR
ENGLISH MEDIUM (CBSE):
K.G. to 12th (Science & Commerce)

શ્રી ઘનશ્યામ વિદ્યાલય - નારણપર
ગુજરાતી માધ્યમ (GSEB):
ધોરણ: ૬,૭,૮ અને ૯.

દરેક ધોરણમાં મર્યાદિત સંખ્યામાં સીટો બાકી હોતાં વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે. ઓનલાઇન શિક્ષણ દ્વારા દરેક ધોરણના વર્ગો શરૂ થઈ ગયા છે. તો આજે જ તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવો.

એડમિશન માટે રજીસ્ટ્રેશન ગુગલ ફોર્મ
https://forms.gle/Fu3vAnBpkrdqskxt8


post-thumb

EXTRAMARKS online content

04 Apr, 2020

Dear Parent, Shree Ghanshyam Academy always put best efforts for Higher education and Overall development of its students. In the present scenario, when the whole country is fighting against the CORONA and as a part of Lockdown when school is totally closed, school has made an arrangement of "Learning from Home By the Means of E-learning" with the purpose that students stay in touch with studies in these days. To avail the benifits of this facility, you need to download an application "Extramarks" from your mobile's play store. After completing the initial registration process, you need to activate it by entering "GTS-GJ1673"activation code. After this one time process, students can enjoy creative audio video learning through this application. If you find any problem in using this application, then you can contact the respected class teacher of your child for the solution of the problem. I request all the students and parents to use and get the benefits of this new initiative by school. "Stay Home, Stay Safe"


post-thumb

SATY SAFE FROM COVID 19

04 Apr, 2020

In continuation of the efforts to prevent the spread of COVID-19, the following initiatives of the Government may be brought to the notice of all the students and their family. • AROGYA SETU APP : This App has been developed to fight against COVID -19 which is useful for Students, parents, teachers , other staff and their family members. • This App can be down loaded from: IOS : itms-apps://itunes.apple.com/app/id505825357 Android : https://play.google.com/store/apps/details?id=nic.goi.arogyasetu • PROTOCOL FOR IMMUNITY BOOSTING: Ministry of AYUSH has developed a protocol for immunity boosting measures for self care of kids. A detailed brochure of the same is enclosed for the use of students, teachers, other staff and their family members. • LIGHTING OF CANDLE on 05-4-2020 at 9 P.M.: As addressed by the Hon’ble Prime Minister to the Nation on 3rd April 2020, students, teachers, other staff of the school and their family members may light a candle, diya or torch of their mobile for 9 minutes at 9 PM on 5th April, 2020 Sunday at their HOUSES to realise the power of light and to highlight the objective for which the whole nation is fighting together.


post-thumb

Inter School Volleyball Competition AROMA-2019

07 Sep, 2019

SHREE GHANSHYAM ACADEMY-NARANPAR organised AROMA-2019 an Inter School Volleyball Competition


02832-281831, +91 6351819439,
+91 6351833431

Kera Road, Naranpar, Taluka Bhuj-Kutch
Gujarat, India. Pin Code: 370429