CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


પાર્થના ખંડ

ગુરુકુળમાં એક વિશાળ પ્રાર્થનાખંડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ખંડમાં એક સુંદર સિહાંસનની રચના કરવામાં આવેલ છે જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની નયનરમ્ય મૂર્તિ પધરાવવામાં આવી છે દરરોજ સવાર સાંજ ભગવાનના સાનિધ્યમાં સંતો અને વિદ્યાર્થીઓ આરતી, પૂજા સ્તુતિપ્રાર્થના, જનમંગલ નામાવલી પઠન તેમજ સત્સંગ કરે છે. આ ઉપરાંત ચેષ્ટા તેમન વચનામૃતનું પઠન પણ કરવામાં આવે છે તેમજ સંતો દ્વારા જ્ઞાનવાર્તા તેમજ માનવજીવનના સર્વાંગીવિકાસ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.