CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


પુસ્તકાલય

જીવનમાં વાંચનનું ખુબ જ મહત્વ છે અને એટલે જ આ શૈક્ષણિક સંસ્થા વાંચનના મહત્વને સમજે છે અને તેથી આ શાળામાં એક અદ્યતન લાયબ્રેરી છે જેમાં સ્પેશિયલ સ્ટાફ કામ કરે છે જે પુસ્તકોની સંભાળ રાખવાની જવાબદારી સંભાળે છ.

વિધ્યાર્થીઓ માં વાંચન માટે ઉત્સાહ વધે તે હેતુથી લાયબ્રેરીમાં ૨૦૦૦ થી પણ વધારે ધાર્મિક તેમજ સંપૂર્ણજ્ઞાન ધરાવતા પુસ્તકો તેમજ સામયિકો(મેગેઝીનો) છે.