CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


ભોજનાલય

અનુભવી રસોઇયાઓ દ્વારા દરરોજ વિધ્યાર્થીઓ માટે સ્વાદિષ્ટ અને ગરમાગરમ ભોજન તૈયાર કરવામાં આવે છે. આ જ ગુરૂકુળની ઈમારતમાં એક વિશાળ ભોજન હોલ આવેલ છે જેમાં ૩૦૦ બાળકો એકસાથે બેસીને જમી શકે.

આ ભોજનાલયની પ્રવુતિ સવારના સમયમાં બાળકોને નાસ્તો આપવાની સાથે શરૂ થાય છે. હંમેશા સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે કે જેથી આરોગ્ય પર કોઈ તેની માઠી અસર ના પડે બાળકોને જાતે સફાઈ કેમ રાખવી તેની પણ તાલીમ આપવામાં આવે છે.

પીવાનું પાણી હંમેશા શુદ્ધ મળતું રહે તે માટે ફિલ્ટર (આરોપ્લન્ટ) અને કુલીંગ મશીન પણ રાખવામાં આવ્યું છે.