CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


ગુરુકુળ

ગુરુકુળની બિલ્ડીંગ એ શાળાની સાથે જ આવેલી છે તેથી વિધ્યાર્થીઓ માત્ર થોડું જ ચાલીને તરત જ ત્યાં પહોંચી શકે. આ ગુરૂકુળનું વાતાવરણ પણ એકદમ શાંત અને સંસ્કારયુક્ત છે. ગુરુકુળની ઈમારતમાં બધીજ સગવડો પૂરતા પ્રમાણમાં છે. દરેક રૂમમાં ૧૦ વિધ્યાર્થીઓ સરળતાથી રહી શકે તેટલી જગ્યા છે.

આ ગુરૂકુળ સંતોના મેનેજમેન્ટ સાથે ગૃહપતિના દેખરેખ નીચે ચાલે છે. જ્યાં તમામ પ્રવૃત્તિઓ નિયત સમય અનુસાર કરવામાં આવે છે.

સલામતી બાબતમાં પણ સંપુર્ણ ધ્યાન આપવામાં આવે છે. અને સતત ૨૪ કલાક સુરક્ષાગાર્ડ હાજર હોય છે કે જેથી પરવાનગી વગર કોઈ પણ સંકુલમાં પ્રવેશ ના મેળવી શકે.