CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


વિજ્ઞાન રૂમ

સંકૂલ માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજી ના ક્રિયાત્મક વર્ગો લેવા માટે પૂરતા લેબોરેટરીસ આવેલી છે.

એ ખત્રિ છે કે વિજ્ઞાનના વિવિધ રસપ્રદ વિષયો અને કાર્યકર્મો માટે પ્ર્યોગશાળાનો ધોરણ સાતમા થી જ ઉપયોગ કરવાનું સારૂ થઈ જાય છે.

ઉપકરણ, નમુનાઓ, અને રસાયણો માં પ્રમાણભૂત ગુણવત્તા છે.

આ લેબ્સ વિદ્યાર્થીઓના સલામતી માટે સારી વેન્ટિલેટેડ, પ્રથમ સહાય સજ્જ અને આગથી વુજવાના સાધન વયવસ્થા છે.

આ વર્ગો માત્ર શિક્ષણ માટે લબ ના જાણકાર ની હાજરીમાં જ હાથ ધરવામાં આવે છે.