CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


કોમ્પુટર રૂમ

આ સંકૂલ પાસે સમય ને લગતા નવા પ્રોગ્રામ મૂકેલા 40 કમ્પ્યુટર મશીન અને 40 વિધ્યાર્થીઓ સમાઈ સકે તેવો a/c વર્ગ રૂમ છે. સંકૂલ પાસે રસપ્રદ શિક્ષણ ને લગતા સોફ્ટવર નો ભંડોર છે જે ભણવામાં માં બહુ રસ પેદા કરે છે.

કમ્પ્યુટર રૂમ માત્ર કમ્પ્યુટર વિષય માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે એવું નથી પણ તે બીજા જુદા જુદા ગણા વિષયો માટે પણ ઉપયોગ કરવામાં આવે છે જેવા કે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સોશિયલ સ્ટડીઝ, પર્યાવરણીય શિક્ષણ, વગેર અહીં શીખવવામાં આવે છે.