CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


પુસ્તકાલય

શૈક્ષણિક સંકુલમાં એક આધુનિક અને યોગ્ય કર્મચારીઓ થી સ્થિત થયેલ લાઇબ્રેરી છે.

લાઈબ્રેરી માં વધતાં જતાં પુસ્તકો નો સંગ્રહ અને વધતી સામયિક ઉમેદવારીઓ એ પુસ્તક પ્રત્યે બાળકની રુચિ જાળવવા અને પૂરક જ્ઞાન માટે મદદ કરે છે.

શ્રી ઘનશ્યામ એકેડમી લાઈબ્રેરી માં ટોચ નું બધુ જ છે. અહી વિધ્યાર્થીઓ ની અપેક્ષા કરતાં વધારે છે અને વિધ્યાર્થીઓના વંચનમાં રસ જગાડે, વિશાળ શ્રેણી ના પુસ્તકો, સામયિકો, સામાન્ય જ્ઞાન માટે ના પુસ્તકો પૂરા પાડે છે.

લાઇબ્રેરી વિવિધ વિષયો અને મુદ્દાઓ પર લગભગ 2000 પુસ્તકો છે, સંકૂલ મોટા પરમાણ માં સામયિકો સાથે જોડાયેલ છે અને એ ખત્રિ છે કે વિધ્યાર્થીઓ વર્તમાન ને લગતી બાબતો, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ પર અપ ટુ ડેટ છે.