CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


ક્લ્બ

કલા : બાળકો વિવિધ માધ્યમો અને નવા ચિત્રો અને આર્ટવર્ક બનાવવા માટે રંગો સાથે કામ કરતા શીખે છે.

સંગીત : સંગીત શિક્ષણ દ્વારા બાળકોને ગાયન તેમજ વાદન શીખવવામાં આવે છે.

બાસ્કેટબોલ-ફૂટબોલ : બાસ્કેટબોલ અને ફૂટબોલની રમતોના નિયમો વિષે શીખે છે અને આ ક્ષેત્રમાં આગળ વધે છે.

યોગ : આ ક્લબમાં વિદ્યાર્થીઓ શરીરને તંદુરસ્ત રાખવા વિવિધ યોગાસનો શીખે છે.

નાટ્ય : વિદ્યાર્થીઓ નાટક, માઈમ, એકપાત્રીય અભિનય જેવી વિવિધ નાટ્ય પ્રવૃતિઓ શીખે છે.