CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


વધારાનો અભ્યાશ

બીજી તરફ શ્રી સ્વામિનારાયણ ગુરકુળ એવિ ગણી બધી બધારની હકારાત્મક પ્રવૃતિઓ કરાવા પ્રેરે છે કે જે વિધ્યાર્થીઓ ને મુક્તપણે સિખવા, આગળ વધવા અને શું કરવું છે.

એક બાળક ને સ્વતંત્રતા અને શિસ્તા બન્ને જરૂરી છે. સ્વતંત્રતા એ બાળક ને કાઈક કરવા પ્રેરે છે અને શિસ્તાથી તેમને સાચો અનુભવ મળે છે. અને આ તેમના વ્યતિગત વિકાસ માટે બન્ને જરૂરિયા સરખા પરમાણ હોવી જરૂરી છે.

સામાજિક - સાંસ્ક્રુતિક કાર્યકર્મો જેવા કે ચર્ચા, પ્રશ્નોતરી, કળા સ્પર્થા, અંને બીજી મૈત્રીક અને સાથે ભેગા મળવાની એ રોજ-બરોજ ની પ્રવુર્તિઓ છે. આ બાબતમાં ગુરુકુળ પણ વારંવાર શાળા ની અંદરની સ્પર્ધાઑ યોજે છે, તેમાં બન્ને પ્રકારની રમતો તેમજ એકેડમી ની અંદર પણ ઉમેરવામાં આવે છે જેવી કે ચર્ચા, નાટયશાસ્ત્ર, વ્યાયામ, રમતો ના કાર્યકર્મો અને સાંસ્કૃતિક મેળાઑ. ત્યાં ખુલા મન થી વિચારવાની તક પણ એક અઠવાડિયાની પ્રવુતીમાં આવે છે.