CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


અઠવાડિયાની પ્રવૃત્તિઓ

આંતર શાળા મૈત્રીપૂર્ણ રમતો નું આયોજન કરવામાં આવે છે, જેવી કે ફૂટબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ, વૉલીબૉલ, વગેરે..

તેમના વર્ગ મુજબ થતા પ્રવાસો, પ્રટ્ન જેવા કાર્યોમાં ફરજીયાત ભાગ લેવાનો હોય છે. સંસ્થામાં આમુક નક્કી કરેલા મનોરંજક, શૈક્ષણિક ફિલ્મો / કાર્યક્રમો જેવા કે ક્વિઝ, ચર્ચા, વકતૃત્વ, સ્વદેશી રમતો, વગેરે LCD ઉપર દેખાડવામાં આવે છે.

જો વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય તે માટે ઉપચારાત્મક વર્ગો કરવામાં આવે છે.

આ છાત્રાલયમાં ભારતીય સંસ્કૃતિને લગતા ગણા બધા કાર્યકર્મો અને ઉત્સવો, અધ્યાત્મિક જેવા રથયાત્રા રથયાત્રા, રક્ષા બંધન, જન્માષ્ટમી, સ્વતંત્રતા દિવસ, નવરાત્રી, દશેરા, દિવાળી, ઉત્તરાયણ, ગણતંત્ર દિવસ, હોળી-ધૂળેટી, જેવી વિવિધ ભારતીય પરંપરાગત તહેવારો ઉજવવામાં આવે છે.