CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


પ્રવાસ

શ્રી ઘનશ્યામ એકેડેમી વિદ્યાર્થીઓના વિચારોને વધારવા માટે રસપ્રદ વાર્ષિક પ્રવાસોનું આયોજન કરે છે. મોટાભાગે શિક્ષણને લગતા સ્થળોનું આયોજન કરાય છે કે જ્યાં વિદ્યાર્થીઓ કંઈક શીખી શકે. પ્રવાસ દરમિયાન મનોરંજનની સાથે સાથે ધાર્મિક સ્થળોને પણ આવરી લેવામાં આવે છે. સંતો અને શિક્ષકો હંમેશા ભેગા રહી વ્યવસ્થા અને સલામતી સાચવે છે.