શ્રી ઘનશ્યામ એકેડેમી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ એકેડેમી 7 હેકર જમીન વિસ્તાર માં આવેલી છે અને શ્રી નરનારાયણ દેવ ભુજ દ્વારા ચલાવવા માં આવે છે તેમાં ભુજ મંદિર દ્વારા સોમવાર તારીખ 13/04/2004 ના દિવસે 7માં ગુરુકુળ ની સ્થાપના કરવામાં આવી. અને આ ગુરુકુળ ની પાયવિધિ મહંત સ્વામિ હરીસ્વરૂપ દાસજી ના હસ્તે સાલ 2004 માં કરવામાં આવી. આ સંકૂલ ની સરૂવાત કેજી-1, કેજી-2 થી 29 વિધ્યાર્થી સાથે રાખી ને કરવામાં આવી.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રદૂષણ મુક્ત વાતાવરણ ની વચ્ચે નારણપર-કેરા હાઇવે રોડ પર આવેલી છે. આ ગુરુકુળ ના કેમ્પસ માં પ્રકૃતિ સાથે મળી જાય તેવા બાગ-ગગીચાઓ, લોન, મોટા મેદાનો સાથે એકદમ સાન્ત વાતાવરણ માં આવેલ છે. અને સાન્ત વાતાવરણ વિધ્યાર્થીઓ ને ધ્યાન થી વાંચન કરવામાં બહુ ઉપયોગી થાય છે. આ ગુરુકુળ માં વિધ્યાર્થીઓ ને પૂરતા 29 ક્લાસ રૂમ આવેલ છે જેવા કે લઇબ્રરી, વિજ્ઞાન પ્રયોગશાળા, 2 કોમ્પ્યુટર વર્ગ, મલ્ટીમીડિયા રૂમ વિગેરે ...
- શ્રી ઘનશ્યામ એકેડેમી નેક્સસ સાથે ભાગીદારી મારફતે ટેકનોલોજીના આધારિત શીખવાની પ્રોત્સાહિત કરે છે.
- આ વિદ્યાર્થીઓ માટે દિવસ દરમિયાન મળેલ ઘર કામ એ કામના લિસ્ટ આધારિત છે તેથી તે સર્જનાત્મક અને પૂરક છે તેથી માતપિતાની જરૂર પડતી નથી.
- ખાસ પ્રવૃતિઓ પાઠ અનુશાર અભયસક્રમ સિખવવા અને સમજવામાં વિધ્યાર્થીઓ બહુ ઊડો રસ દાખવે છે.
- અલગ સમય ગડામાં અને શિક્ષણ ની નવી પદ્ધતિઓ ધીમે સિખનારા વિધ્યાર્થી ની નબડાઈ દૂર કરી ને સારા પરિણામ પ્રાપ્ત કરવામાં માં વિશ્વાસુ સાબિત થાય છે .
- નાના - નાના જૂથો માં શિક્ષણ ને લગતી જુથ ચર્ચા કરવામાં આવે છે.
- ધીમે સિખનારા નબડા વિધ્યાર્થીઓ માટે અલગથી જુદીરીતે અને સરળતાથી સમજાય એવિ રીતો થી ભણવામાં આવે છે.
સંતના આશીર્વાદ

શà«àª°à«€ ઘનશà«àª¯àª¾àª® àªàª•ેડેમીમાં અમે વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ને સà«àª°àª•à«àª·àª¿àª¤ અને સંસà«àª•ારી વાતાવરણ પૂરà«àª‚ પાડીઠછીàª. અમારા પà«àª°àª¯àª¤à«àª¨à«‹ સદાય વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ને આધà«àª¨àª¿àª• શિકà«àª·àª£àª¨à«€ સાથે આધà«àª¯àª¾àª¤à«àª®àª¿àª• જà«àªžàª¾àª¨ આપવાનà«àª‚ રહે છે.
શà«àª°à«€ સà«àªµàª¾àª®àª¿àª¨àª¾àª°àª¾àª¯àª£ ગà«àª°à«àª•à«àª³àª¨à«‹ વિદà«àª¯àª¾àª°à«àª¥à«€ સમાજમાં àªàª• સનà«àª®àª¾àª¨àªœàª¨àª• સà«àª¥àª¾àª¨ મેળવે તે હેતà«àª¥à«€ સરà«àªµàª¾àª‚ગી વિકાસ પૂરો પાડવો ઠઅમારી ફરજ છે જે અમે હંમેશા નિàªàª¾àªµà«€àª છીàª.
પ્રિંશીપાલ સંદેશ

વિધારà«àª¥à«€àª સમાજમાં ઉતà«àª•à«àª°àª¾àª‚તિ લાવવા માટેનà«àª‚ àªàª• બીજ છે જેનà«àª‚ સારી રીતે વિકાસ થવà«àª‚ જરૂરી છે અને તેથી શà«àª°à«€ ઘનશà«àª¯àª¾àª® àªàª•ેડેમીમાં વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ને àªàª¾àªµàª¨àª¾àª¤à«àª®àª•, શારીરિક, બૌધિક પાસાને સતત સમરà«àªªàª£ અને તાકાતની સાથે આકાર આપવામાં આવે છે.
દરેક વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª હંમેશા પોતાની પà«àª°àª¤àª¿àªàª¾ દાખવવા માટે અપડેટ થતà«àª‚ રહેવà«àª‚ પડે, જે શà«àª°à«€ ઘનશà«àª¯àª¾àª® àªàª•ેડેમી સારી રીતે સમજે છે અને તેમને ઠઅનà«àª¸àª¾àª° જà«àªžàª¾àª¨ આપે છે.
અમારી કોશિશ ઠજ રહેશે હંમેશાકે શà«àª°à«€ ઘનશà«àª¯àª¾àª®àªàª•ેડેમીનો વિદà«àª¯àª¾àª°à«àª¥à«€ àªàª• સારો નાગરિક બને અને સતà«àª¸àª‚ગ, સમાજ તથા દેશને કામ આવે.
મિશન અને ધ્યેય

મિશન : અમારà«àª‚ મિશન વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ને àªàªµà«àª‚ વાતાવરણ પૂરà«àª‚ પડવાનà«àª‚ છે કે જà«àª¯àª¾àª‚ તેઓ પોતાનો શૈકà«àª·àª£àª¿àª• અને વà«àª¯àª•à«àª¤àª¿àª—ત વિકાસ કરી શકે. શà«àª°à«€ ઘનશà«àª¯àª¾àª® àªàª•ેડેમી હંમેશા વà«àª¯àª•à«àª¤àª¿àª—ત પà«àª°àª¤àª¿àªàª¾àª¨à«‡ ઓળખી તેનà«àª‚ પોષણ કરી અને પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¿àª¤ કરવાનà«àª‚ કામ કરે છે. અમે બાળકોના સરà«àªµàª¾àª‚ગી વિકાસ માટે માતાપિતાની જવાબદારી નિàªàª¾àªµàªµàª¾ પà«àª°àª¯àª¾àª¸ કરીઠછીàª.
ધà«àª¯à«‡àª¯ : શà«àª°à«€ ઘનશà«àª¯àª¾àª® àªàª•ેડેમીનà«àª‚ ધà«àª¯à«‡àª¯ ઠસંવેદનશીલતા અને જવાબદારીયà«àª•à«àª¤ શિકà«àª·àª£ પૂરà«àª‚ પડવાનà«àª‚ છે. અમારી કોશિશ હંમેશા વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ને àªàªµà«àª‚ વાતાવરણ પૂરà«àª‚ પડવાની છે કે જેથી તેઓ વૈશà«àªµàª¿àª• ધોરણે આગળ વધવાની કà«àª·àª®àª¤àª¾ કેળવે અને આગળ વધે. આજીવન સેવા અને વૈશà«àªµàª¿àª• સમà«àª¦àª¾àª¯àª®àª¾àª‚ વધૠસારા àªàªµàª¿àª·à«àª¯àª¨à«€ શોધ માટે વધૠફાયદારૂપ નીવડે તેવી મજબà«àª¤ શૈકà«àª·àª£àª¿àª• પાયો બને àªàªµà«€ તમામ કોશિશ કરવામાં આવે છે.
શà«àª°à«€ ઘનશà«àª¯àª¾àª® àªàª•ેડેમી àªàªµàª¿àª·à«àª¯àª®àª¾àª‚ àªàª• વિશેષ આકરà«àª·àª£àª¨à«àª‚ કેનà«àª¦à«àª° બની રહેશે તેમાં શંકાનà«àª‚ કોઈ સà«àª¥àª¾àª¨ નથી.